ખેલમહાકુંભ-૨૦૨૫ના ખેલાડીઓએ તા.૦૩ જાન્યુઆરી સુધીમાં રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રોકડ પુરસ્કાર માટે ફોર્મ જમા કરાવવાના રહેશે
ગાંધીનગર તા.૧૯ ડિસેમ્બર – સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટીતંત્ર, ગાંધીનગર
Read More