ગુજરાત

વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ ભાજપ કાર્યવાહી કરશે

૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બર એમ બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની યોજાઈ હતી. જેનું પરિણામ ૮મી ડિસેમ્બરના રોજ આવ્યું હતું.

Read More
ગુજરાત

બોલીવુડ ગંગુબાઇ કાઠિયાવડીમાં આલિયાના પ્રદર્શનથી બ્રિટીશ ફિલ્મમેકર ખુશ થયા,ફિલ્મ ઓસ્કરને લાયક છે.

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની દરેક ફિલ્મથી એ સાબિત કરે છે કે તે એક દામદાર કલાકાર છે.તેની ભૂમિકાના કાયલ લોકોમાં

Read More
ગુજરાત

રાજ્ય સરકાર દસ વર્ષ બાદ જંત્રી દરમાં વધારો કરવાનું વિચારણા કરી રહી છે

છેલ્લા દસ વર્ષમાં રાજ્યના મહાનગરો અને નગરોમાં પૂર ઝડપે વિકાસ થયો છે. રીયલ એસ્ટટ માર્કેટ પણ ખૂબ વિકસ્યુ છે. રાજ્યની

Read More
ગુજરાત

ફિલ્મના ૧૦ સીન અને કેટલાક સંવાદો બદલવાનો આદેશ આપ્યો, ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે

‘પઠાન’ વિવાદ અંગે સેન્સર બોર્ડનો નિર્ણય શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાન’ રિલીઝ પહેલાં વિવાદમાં ફસાઈ છે. ફિલ્મ અંગેનો

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરની આશકા હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો મામલો, કોર્ટે 10 હજારનું વળતર, 6.75 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો

ગાંધીનગરના પ્રમુખદર્શનના સેક્ટર-22 પ્લોટ નંબર 381માં રહેતા મનીષભાઇ ગણપતભાઇ બારડ અને તેમના પુત્ર-પુત્રીએ ગાંધીનગરની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી કે,

Read More
ગુજરાત

ગુજકેટની પરીક્ષા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ, બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે

ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષા માર્ચમાં શરૂ થશે. ફાર્મસી અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે

Read More
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓને કડક સજા અપાશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

ગત વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં ધંધૂકામાં રહેતા કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં ચોક્કસ ધર્મ વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓની એક

Read More
ગુજરાત

માઉન્ટ આબુમાં -૬ ડિગ્રી તાપમાન, ઠંડીએ છેલ્લા ૧૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો

માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન આજે શિમલા નૈનીતાલ કરતા વધુ ઠંડુ નોંધાયું છે. માઉન્ટ આબુમાં આજે લઘુત્તમ તાપમાન -૬ ડિગ્રી સેÂલ્સયસ

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના સર્વાંગી વિકાસની ઝાંખી આપતું ડ્રાફ્ટ બજેટ માન. કમિશનરશ્રીએ સ્ડેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું

ગાંધીનગર શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને ગાંધીનગરના માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી સંદીપ સાગલે સાહેબ દ્વારા વર્ષ 2022-23નું રિવાઇઝ બજેટ તેમજ વર્ષ

Read More
ગુજરાત

ઈસુદાન ગુજરાત આપના નવા પ્રદેશ પ્રમુખ, ઈટાલિયાને ગુજરાત બહાર તગેડ્યા!

ગુજરાત આપમાં મોટો ફેરફાર ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટÙના સહ પ્રભારી બનાવ્યા છે. જ્યારે ૬ અન્ય નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Read More