ઇસરો સ્કાય ક્રેન દ્વારા મંગળની ધરતી પર રોવર ઉતારશે લાલ ગ્રહના વાતાવરણમાં ‘માર્બલ’ હેલિકોપ્ટર પણ ઉડાડશે
બેંગલુરુ/મુંબઇ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) હવે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ અને અત્યાધુનિક ટેકનોલોજીના પ્રયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે.
Read More