વિદેશ મોકલવાના નામે મોટી છેતરપિંડી: ગાંધીનગરના યુવાન પાસેથી ન્યૂઝીલેન્ડના વિઝાના બહાને ₹૧૮.૫૬ લાખ પડાવ્યા
ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણ વિસ્તારના એક યુવાનને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અમદાવાદ અને સુરતના એજન્ટોએ છેતર્યો છે.
Read More