ગુજરાતમાં ‘સમાન કામ, સમાન વેતન’નો મુદ્દો ગરમાયો: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોન્ટ્રાક્ટ પ્રથા પર સવાલો
અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ગુજરાતના સહાયક પ્રોફેસરોને લઈને ‘સમાન કામ, સમાન વેતન’ના સિદ્ધાંત પર આપેલો ચુકાદો રાજ્યમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના શોષણના