વૈશ્વિક સુવિધાઓ સાથેના માણસા સ્પોર્ટ્સ સંકુલનો લાભ દરેક નાગરિક અને વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકા નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સ્પોર્ટ્સ સંકુલનુ તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યુ





































