ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના સિવિલ સંકુલમાં દબાણોનો અડિંગોઃભારે હાલાકી

ગાંધીનગર સિવિલ કોમ્પ્લેક્સ હવે માત્ર હોસ્પિટલ પૂરતું સીમિત નથી રહ્યું, અહીં નર્સિંગ અને મેડિકલ કોલેજો પણ આવેલી છે. અહીં વિદ્યાર્થીઓ

Read More
ગુજરાત

ગઈ કાલે દોષિત ઠરેલા આસારામને આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે.

2001માં સુરતની બે મહિલાઓએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસ 6 ઓક્ટોબર, 2013ના

Read More
ગુજરાત

સરકાર શ્વેત પત્ર બહાર પાડે કે સરકારમાં કેટલા પેપરલીક થયા છે. કેટલા ગુના દાખલ થયા: જિગ્નેશ મેવાણી

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક બાદ પરીક્ષાર્થીઓ રોષમાં ફાટી નીકળ્યો છે. ત્યારે આ રોષ ગમે ત્યારે જ્વાળા બની શકે છે

Read More
ગુજરાત

મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદા કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મુરલી વિજય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેણે Âટ્‌વટર પર એક લેટર શેર કરતા

Read More
ગુજરાત

૨૦૦૨ના ગોધરા કાંડના દોષિતોએ કહ્યું અમે ફક્ત પથ્થરમારો કર્યો હતો, પણ અમને સજા આજીવન કેદની મળી છે ઃ આરોપીઓ

ગોધરા ટ્રેન કાંડના દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. કુલ ૨૭ દોષિતોએ જામીન અરજી દાખલ

Read More
ગુજરાત

કોંગ્રેસને મોટો ઝટકો, આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જાડાયા

ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જાડાયા છે. ગાંધીનગરના કમલમમાં ભાજપ પ્રદેશ

Read More
ગાંધીનગરગુજરાત

સેક્ટર-૩ ખાતે વાર્ષિક યુવા રમતોત્સવ – ૨૦૨૩ નું આયોજન

આગામી ૧૨ ફેબ્રુઆરી, રવિવાર ના દિવસે સેક્ટર-૩ ખાતે વાર્ષિક યુવા રમતોત્સવ – ૨૦૨૩ નું આયોજન ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન – મિલાપ

Read More
ગુજરાત

સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત દ્વારા સમાજની ૨૬૧ વિધવા બહેનોને સહાય અપાઈ

એપ્રિલ – ૨૦૨૨ મહિનામાં ૨૨૫ વિધવા બહેનોના ખાતામાં ₹ ૧,૦૧૦/- જમા કરાવ્યા બાદ ફરી ડિસેમ્બર – ૨૦૨૨ અને જાન્યુઆરી –

Read More
ગુજરાત

કાંકરેજ તાલુકાના ઝાઝા વડા ગુરુગાદી થરા નગરમાં આજે સમસ્ત ભરવાડ સમાજની 1600 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

થરા નગરે ખાતે યોજાયેલ પંચામૃત સમૂહ લગ્ન મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસ ચાલનારા સમૂહ લગ્ન મહોત્સવમાં ચાર રાજ્યોમાંથી આવેલી 1600 જાનુ

Read More
ગુજરાત

અરવલ્લીઃ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર કાંડ મામલે બાયડના કેતન બારોટ સહિત કુલ ૧૭ આરોપીઓની ધરપકડ ATS કરી

આજે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2295 પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાવવાની હતી પરંતુ પરીક્ષા યોજાય

Read More