મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે દિવ્યાંગ ઉદ્યમીઓને સન્માનિત કરી ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ’ની ઉજવણી કરાઈ
ગાંધીનગર તા. 04 ડિસેમ્બર- એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ નિમિત્તે સફળ દિવ્યાંગ ઉદ્યમીઓને સન્માનિત કરીને





































